Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ | Love Story | Gujarati P podcast artwork
Society & Culture

Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ | Love Story | Gujarati P

by Audio Pitara by Channel176 Productions
Claiming needs an RSS feed. Contact us.

Recently ranked · United States

Last recorded placements from this show’s chart history. These are not current rankings.

Not on the United States charts we track today.

If you like Hun Aa Paar Tu Pele Paar | તું બીજી…, try…

Latest episodes

  • ઇપી 10 - પરિપૂર્ણ પ્રેમ

    June 26, 2023 · 12 min

    ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી…

  • ઇપી 09 - સમયની સાથે સાથે

    June 26, 2023 · 10 min

    સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન…

  • ઇપી 08 - પરિસ્થિતિનો સ્વીકાર

    June 26, 2023 · 10 min

    પરિસ્થિતિને સ્વીકારીને નિત્યા કઠોરતા સાથે જીવનમાં આગળ વધી જાય છે. આરવ પણ અલગ થવાનો દર્દ તીવ્રપણે અનુભવે છે, પરંતુ કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓને કારણે તેને કમને પણ પરિસ્થિતિને સ્વીકારવી પડે છે. નિત્યા સાથે સંપર્ક કરવાના આરવના વારંવાર…

  • ઇપી 07 - અલગ થવાનું દર્દ

    June 26, 2023 · 10 min

    આરવ નિત્યાને મનાવવાનો પ્રયત્ન કરે છે અને આ સંબંધમાં આગળ કેવી રીતે વધી શકાય તેનો નિવેડો લાવવા નો પણ પ્રયત્ન કરે છે, પરંતુ નિત્યા અને આરવની કૌટુંબિક પરિસ્થિતિને કારણે નિત્યા યુ.એસ. જવા અને આરવ ઇન્ડિયા માં રહેવા અસમર્થ હોવાથી બંને ના છૂટા…

  • ઇપી 06 - કૌટુંબિક જવાબદારી અને પ્રેમ

    June 26, 2023 · 10 min

    માધવી નિત્યાને તેની લાગણીઓ વિશે પૂછે છે અને નિત્યા આરવ સાથેના પ્રેમનો એકરાર કરીને તેની સાથે યુ.એસ. જાય તેવો પ્રસ્તાવ આપે છે, પણ નિત્યા તેના પપ્પાની કથળતી જતી તબિયત ને કારણે યુ.એસ. જઈ નહિ શકે, અને મમ્મી પપ્પા ને તેની ખાસ જરૂર છે તેવુ જણાવે…

Show 5 more episodesShow fewer episodes
  • ઇપી 05 - જુદાઈની જાણ

    June 26, 2023 · 10 min

    નિત્યાની મુલાકાત આરવના મમ્મી-પપ્પા સાથે થાય છે અને તે દરમિયાન આરવ યુ.એસ. પાછો જવાનો છે, તેની જાણ નિત્યાને થતા બંનેના સંબંધમાં એક દૂરી પેદા થાય છે. નિત્યાના મનની મૂંઝવણ તેની મિત્ર માધવી જાણી જાય છે, અને તે નિત્યા અને આરવની મુલાકાત થાય તેવો…

  • ઇપી 04 - લાગણીઓનું પ્રેમમાં રૂપાંતરણ

    June 26, 2023 · 10 min

    નિત્યા અને આરવની રોજબરોજની મુલાકાત અને નિયમિત થતી ટેલિફોનિક વાતો એકબીજા પ્રત્યે નવી લાગણીઓમાં રૂપાંતરિત થાય છે. આરવનો સંઘર્ષ ભર્યો ભૂતકાળ અને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા, કારકિર્દીમાં કરેલી સખત મહેનતની જાણ નિત્યાને થતાં, તેનો આરવ…

  • ઇપી 03 - આરવ સાથે મુલાકાત

    June 26, 2023 · 10 min

    આર્કિટેક્ટ તરીકે નિત્યા પ્રગતિ કરે છે અને એક રીડેવલપમેન્ટના મળેલા પ્રોજેક્ટ ને લીડ કરતા સમયે તેની મુલાકાત આરવ સાથે થાય છે. કામના કારણે નિત્યાની આરવ સાથેની વારંવાર થતી મુલાકાત એક નવા સંબંધ તરફ આગળ વધે છે. Stay Updated on our shows…

  • ઇપી 02 - અભ્યાસ પછીનું જીવન

    June 26, 2023 · 10 min

    કોલેજના મિત્રો બ્રિન્દા , અરૂપ , માધવી સાથે ગાળેલો મસ્તી ભર્યો સમય તેમજ બ્રિન્દા અને અરૂપની મિત્રતા પ્રેમ માં પરિણમે છે, તે સંભારણા નિત્યાના વિચારોમાં યાદ સ્વરૂપે આવે છે. સૌ મિત્રો પોતપોતાના જીવનમાં ગોઠવાય જાય છે અને નિત્યા માધવીના પપ્પા…

  • ઇપી 01 - કોલેજ એડમિશન

    June 26, 2023 · 11 min

    નિત્યા આર્કિટેક્ટ તરીકેની કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે અને તે પુરું કરવા કોલેજમાં એડમિશન લે છે, અને ધીરે ધીરે કોલેજના વાતાવરણમાં પોતે ઢળી જાય છે. કેટલીક ભૂતકાળ ની યાદો વર્તમાન માં વિચાર રૂપે તાજી થાય છે. Stay Updated on our shows…

Full episode archive on Apple Podcasts →

About the show

નિત્યા મુંબઈમાં રહે છે, તે 23 વર્ષની છે અને તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે તાજેતરમાં આર્કિટેક્ટ બની હતી અને હાલમાં એક મોટી ફર્મમાં ઈન્ટર્નિંગ કરી રહી છે. બીજી તરફ, આરવ 27 વર્ષનો છે અને યુએસમાં રહે છે. તેના માતા-પિતા અને બહેન ભારતમાં રહે છે, જ્યારે તે કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. વાર્તા શરૂ થાય છે જ્યારે આરવ તેના ક્રિસમસ વેકેશન માટે ભારત આવે છે. તેના માતાપિતા તેને તેમના જૂના પરિવાર સાથે લગ્ન કરવા વિનંતી કરી રહ્યા છે. #audiopitara #sunnazaroorihai #architect #mumbai #intern #firm #software #engineer #google #california #india #christmas #marriage #drama #relationship #society #culture #gujrati